૨ શમુએલ 24:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 અરાવ્નાહે દાઉદને કહ્યું, “મારા માલિક રાજા, ખળી તારી પોતાની છે એમ સમજીને લે. તારી દ્રષ્ટિમાં જે સારું લાગે તે કર. જો, અહીં દહનીયાર્પણને માટે બળદો અને લાકડાને માટે ખળીના ઓજારો તથા બળદોનો સામાન છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અરાવ્નાહે દાઉદને કહ્યું, “મારા મુરબ્બી રાજાને જે સારું લાગે તે લઈને તે અર્પણ કરે; જુઓ, દહનીયાર્પણને માટે બળદો છે, ને લાકડાંને માટે ખળીનાં ઓજાર તથા બળદોનો સામાન છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 અરાવ્નાએ કહ્યું, “હે રાજા, મારા માલિક, આપ એ લઈ લો અને આપે પ્રભુને જે અર્પણ ચઢાવવું હોય તે ચઢાવો. વેદી પર દહન કરવા માટે અહીં સાંઢ છે. બળતણ માટે અહીં તેમની ઝૂંસરીઓ અને અનાજ ઝૂડવાનાં પાટિયાં છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ22 અરાવ્નાહે કહ્યું, “આપ તે લઈ લો, અને આપને યોગ્ય લાગે તે રીતે તેનો ઉપયોગ કરો. ને અર્પણ કરો. દહનાર્પણ માંટે આ બળદો તૈયાર છે અને વેદી પર અગ્નિ માંટે ખળીના ઓજારો તથા બળદ માંટેની લાકડાની ઝૂંસરીનો પણ તમે ઉપયોગ કરી શકો છો.” Faic an caibideil |