૨ શમુએલ 24:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 જયારે દાઉદ સવારે ઊઠ્યો, તે અગાઉ દાઉદ અને ઈશ્વર વચ્ચેના મધ્યસ્થ ગાદ પ્રબોધકની પાસે ઈશ્વરનું વચન આવ્યું કે Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને દાઉદ સવારે ઊઠ્યો, ત્યારે દાઉદના દષ્ટા ગાદ પ્રબોધક પાસે યહોવાનું એવું વચન આવ્યું, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11-12 પ્રભુએ દાવિદના દૃષ્ટા એટલે, સંદેશવાહક ગાદને કહ્યું, “દાવિદને જઇને કહે કે તેની આગળ હું ત્રણ વિકલ્પ મૂકું છું. તેની પસંદગીના વિકલ્પ પ્રમાણે હું કરીશ.” Faic an caibideilપવિત્ર બાઈબલ11 પણ બીજે દિવસે જ્યારે દાઉદ ઊઠયો ત્યારે દાઉદના પ્રબોધક ગાદને યહોવા તરફથી આ સંદેશો મળ્યો હતો કે, Faic an caibideil |