૨ શમુએલ 23:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તેની પછી અહોહીનો પૌત્ર અને દોદોનો દીકરો એલાઝાર હતો, જયારે પલિસ્તીઓ યુદ્ધને સારુ એકત્ર થયા અને ઇઝરાયલના માણસોએ પીછે હઠ કરી ત્યારે દાઉદની સાથેના જે ત્રણ શૂરવીરોએ પલિસ્તી સૈન્યને અટકાવ્યું હતું. તેઓમાંનો તે એક હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તેના પછી અહોહીના દિકરા દોદોનો દિકરો એલાઝાર હતો; પલિસ્તીઓ લડાઈને માટે એક્ત્ર થયા, ને ઇઝરાયલના માણસો જતા રહ્યા, ત્યારે દાઉદની સાથે જે ત્રણ શૂરા માણસોએ તેમને તુચ્છ ગણ્યા, તેઓમાંનો એક તે હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 ત્રિપુટીમાં બીજા દરજ્જાનો સૈનિક અહોહીના કુટુંબના દોદોનો પુત્ર એલાઝાર હતો. એક દિવસ તેણે અને દાવિદે લડાઈને માટે એકઠા થયેલા પલિસ્તીઓને પડકાર ફેંક્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ9 દાઉદના ત્રણ શૂરવીર યોદ્ધાઓમાં બીજો દોદોનો પુત્ર આહોહીનો એલઆઝાર હતો. જે દાઉદ સાથેના ત્રણ શૂરવીરોમાંથી એક હતો, જ્યારે પલિસ્તાનીઓએ પડકાર કર્યો હતો. તેઓ લડાઇને સારું એકઠાં થયા હતા પણ ઇસ્રાએલીઓનું લશ્કર ભાગી ગયું હતું. Faic an caibideil |