૨ શમુએલ 23:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 આ પરાક્રમી કૃત્યો યહોયાદાના દીકરા બનાયાએ કર્યા તેથી ત્રણ શૂરવીર યોદ્ધાઓના નામમાં તેના નામનો પણ સમાવેશ કરાયો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 એ કૃત્યો યહોયાદાના દિકરા બનાયાએ કરીને પેલા ત્રણ યોદ્ધાઓમાં નામ મેળવ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 ત્રીસ શૂરવીરોમાંનો એક એટલે બનાયાનાં એ પરાક્રમો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ22 બનાયા આવાં કાર્યોને લીધે જ પેલા ત્રણ શ્રેષ્ઠ શૂરવીરો જેટલું જ નામ મેળવ્યું. Faic an caibideil |