૨ શમુએલ 22:50 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201950 એ માટે લોકો મધ્યે, હે ઈશ્વર, હું તમારી આભારસ્તુતિ કરીશ; હું તમારા નામનાં સ્ત્તોત્ર ગાઈશ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)50 એ માટે વિદેશીઓમાં, હે યહોવા, હું તમારો આભાર માનીશ, અને હું તમારો નામનાં સ્તોત્ર ગાઈશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.50 એ માટે પરપ્રજાઓ મધ્યે હું તમારી પ્રશંસા કરું છું; હું તમારા નામનાં ગુણગાન ગાઉં છું. Faic an caibideilપવિત્ર બાઈબલ50 એ માંટે હે યહોવા, હું હંમેશા આપનો આભાર માંનીશ. હું દેશોમાં હંમેશા તમાંરી સ્તુતિ કરીશ. અને તમાંરા નામનાં સ્તોત્રો ગાઈશ. Faic an caibideil |