૨ શમુએલ 22:42 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201942 તેઓએ મદદને માટે પોકાર કર્યો પણ તેમને બચાવનાર કોઈ ન હતું; તેઓએ ઈશ્વરને વિનંતી કરી પણ તેમણે તેઓને જવાબ આપ્યો નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)42 તેઓએ જોયું, પણ બચાવનાર કોઈ નહોતો; વળી તેઓએ યહોવાને વિનંતી કરી, પણ તેમણે તેઓને ઉત્તર આપ્યો નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.42 તેઓ સહાય શોધે છે, પણ કોઈ તેમને બચાવતું નથી; તેઓ પ્રભુને વિનંતી કરે છે પણ તે જવાબ આપતા નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ42 તેઓએ પરિણામ વગર મદદ મેળવવા પ્રયત્નો કર્યા, તેઓ યહોવા પાસે પણ મદદ માંટે ગયા. પરંતુ તેમણે તેઓને પ્રત્યુત્તર આપ્યો નહિ. Faic an caibideil |