૨ શમુએલ 22:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 ઈશ્વર મારા ગઢ અને આશ્રય છે તેઓ નિર્દોષ માણસને તેમના માર્ગમાં ચલાવે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 ઈશ્વર મારો મજબૂત ગઢ છે; તે સાત્વિકને તેમના માર્ગમાં દોરે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.33 એ જ ઈશ્વર મારો મજબૂત આશ્રયગઢ છે; તે મારો માર્ગ સલામત બનાવે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ33 દેવ એ માંરો મજબૂત ગઢ છે, તે સારા લોકોને તેમને માંર્ગે ચાલવામાં મદદ કરે છે. Faic an caibideil |