૨ શમુએલ 22:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તેમણે ઉપરથી હાથ લંબાવીને મને પકડી લીધો! પાણીમાં ઊઠનારાં મોજાંઓમાંથી તેઓ મને બહાર લાવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 તેમણે ઉપરથી હાથ લંબાવીને મને પકડી લીધો; તેમણે જળસમુદાયમાંથી મને બહાર કાઢ્યો; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 પ્રભુએ હાથ લંબાવીને મને પકડી લીધો; તેમણે મને ઊંડા પાણીમાંથી ખેંચી કાઢયો. Faic an caibideilપવિત્ર બાઈબલ17 તેમણે ઉપરથી હાથ લંબાવી ને મને બચાવ્યો; તેમણે મને મુશ્કેલીરૂપી ઊંડા પાણીમાંથી મજબૂત રીતે પકડી અને બહાર કાઢયો. Faic an caibideil |