૨ શમુએલ 22:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 પછી તેઓ કરુબ પર સવારી કરીને ઊડ્યા. વાયુની પાંખો પર દેખાયા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને કરૂબ ઉપર સવારી કરીને તે ઊડ્યા; હા, વાયુની પાંખો પર તે દેખાયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 તે કરુબ પર સવારી કરીને ઊડયા; પવનની પાંખો પર તેમણે સવારી કરી. Faic an caibideilપવિત્ર બાઈબલ11 યહોવા કરૂબ દેવદૂત પર બેઠા અને ઊડ્યાં, તેઓ પવનની પાંખો ઉપર ચઢીને ઊડ્યાં. Faic an caibideil |