૨ શમુએલ 21:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 આ ચારે જણ ગાથમાંના રફાહના વંશજો હતા. તેઓ દાઉદના હાથથી તથા તેના સૈનિકોના હાથથી માર્યા ગયા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 એ ચારે જણ ગાથમાંના રફાના વંશના હતા. તેઓ દાઉદના હાથથી તથા તેના ચાકરોના હાથથી માર્યા ગયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 આ ચારેય યોદ્ધાઓ ગાથ નગરના હતા અને રાક્ષસી કદ ધરાવતી રફાઈ જાતિના વંશજો હતા અને દાવિદ અને તેના માણસોએ તેમને મારી નાખ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ22 આ ચારેય મહાકાય માંણસો ગાથના હતા, અને એ બધા જ દાઉદના સૈનિકોના હાથે માંર્યા ગયા હતા. Faic an caibideil |