૨ શમુએલ 21:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 અને રફાહના વંશજોમાંનો એક યિશ્બી-બનોબ હતો. તેના ભાલાનું વજન પિત્તળના ત્રણસો શેકેલ ચોત્રીસ કિલો પાંચ ગ્રામ હતું તેણે નવી તલવાર કમરે બાંધી હતી, તેનો ઇરાદો દાઉદને મારી નાખવાનો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 રફાહપુત્રોમાંનો યિશ્બી-બનોબ નામે એક માણસ હતો, તેના ભાલાનું વજન પિત્તળના ત્રણસો શેકેલ હતું. તેણે નવી [તરવાર] કમરે બાંધી હતી, તેણે દાઉદને મારી નાખવાનો વિચાર કર્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 યિશ્બી- બનોબ નામનો રફાઇમ જાતિનો એક રાક્ષસી કદનો માણસ હતો. તેના તાંબાના ભાલાનું વજન સાડા ત્રણ કિલોગ્રામ હતું અને તેણે કમરે નવી તલવાર ધારણ કરેલી હતી. તેનો ઇરાદો દાવિદને મારી નાખવાનો હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ16 તે વખતે યિશ્બીબનોબ વિરાટકાય માંણસોમાંનો એક હતો, તેની પાસે નવી તરવાર અને એક ભાલો હતો, તે આશરે સાડાસાત પાઉન્ડનો હતો. તેને દાઉદને માંરી નાખવો હતો. Faic an caibideil |