૨ શમુએલ 2:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 યોઆબે આબ્નેરની પાછળ પડવાનું અટકાવી દીધું. તે પાછો ફર્યો. તેણે સર્વ માણસોને એકત્ર કર્યા. તો તેઓમાંથી અસાહેલ અને દાઉદના સૈનિકોમાંથી ઓગણીસ માણસો ઓછા થયેલા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 અને યોઆબ આબ્નેરની પાછળ પડવાથી પાછો ફર્યો. તેણે સર્વ લોકોને એક્ત્ર કર્યા, ત્યારે દાઉદના ચાકરોમાંથી ઓગણીસ માણસ તથા અસાહેલ ઓછા માલૂમ પડ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.30 પીછો પડતો મૂક્યા પછી યોઆબે પોતાના સર્વ માણસોને એકઠા કર્યા તો અસાહેલ ઉપરાંત બીજા ઓગણીસ માણસો ખૂટતા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ30 યોઆબે આબ્નેરનો પીછો કરવો છોડીને પોતાના માંણસો ભેગા કર્યા, તો ખબર પડી કે દાઉદના માંણસોમાંથી અસાહેલ ઉપરાંત બીજા ઓગણીસ ખૂટતાં હતાં. Faic an caibideil |