૨ શમુએલ 2:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 આબ્નેરે તેને કહ્યું, “તારી જમણી કે ડાબી બાજુ તરફ વળી જા. અને એક જુવાન માણસને પકડીને તેનાં શસ્ત્ર લઈ લે.” પણ અસાહેલ કોઈ બાજુએ વળ્યો નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 આબ્નેરે તેને કહ્યું, “તારી જમણી કે ડાબી બાજુએ ફરી જા, ને જુવાનોમાંથી એકને પકડીને તેનાં શસ્ત્ર લે.” પણ અસાહેલ તેની પાછળથી મરડાયો નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 આબ્નેરે કહ્યું, “મારો પીછો મૂકી દે. બીજા કોઈ એક સૈનિકની પાછળ પડીને તેની પાસેનાં શસ્ત્રો લૂંટી લે.” પણ અસાહેલે તેનો પીછો ચાલુ રાખ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ21 આબ્નેરે કહ્યું, “માંરો પીછો કરવો છોડી દે, કોઈ સૈનિકને પકડ અને તેની પાસે જે કંઈ હોય તે લૂંટી લે.” પણ અસાહેલે તેનું માંન્યું નહિ અને તેની પાછળ દોડવાનું ચાલું જ રાખ્યું. Faic an caibideil |