૨ શમુએલ 2:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 પછી જુવાન માણસો ઊઠ્યા અને એકત્ર થયા, બિન્યામીન તથા શાઉલના દીકરા ઈશ-બોશેથમાંથી બાર જણ અને દાઉદના ચાકરોમાંથી બાર. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 ત્યારે તેઓ [સરખી] સંખ્યામાં ઊઠીને સામી બાજુએ ગયા; એટલે બિન્યામીન તરફથી તથા શાઉલના દિકરા ઈશ-બોશેથ તરફથી બાર, ને દાઉદના ચાકરોમાંથી બાર. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 તેથી ઇશબોશેથ અને બિન્યામીનના કુળ તરફથી બાર માણસો દાવિદના બાર માણસો સાથે લડયા. Faic an caibideilપવિત્ર બાઈબલ15 આ સ્પર્ધાની રમત માંટે ઇશબોશેથ અને બિન્યામીનના વંશના પક્ષ તરફથી બાર જણ અને દાઉદના માંણસોમાંથી બાર જણ આગળ આવ્યા અને સામસામે ગોઠવાઈ ગયાં. Faic an caibideil |