૨ શમુએલ 19:37 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 કૃપા કરી તારા ચાકરને પાછો ઘરે જવા દે, કે હું મારા નગરમાં મારા પિતા અને માતાની પાસે મરણ પામું. પણ જો, આ તારો દાસ કિમ્હામ અહીં મારી પાસે છે. તે ભલે નદી ઊતરીને આવે અને જેમ મારા માલિક રાજાને ઠીક લાગે તેમ તેની સાથે કરજે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 કૃપા કરીને તમારા સેવકને પાછો જવા દો કે, હું મારા પોતાના નગરમાં મારાં માતપિતાની કબર પાસે મરણ પામું. પણ, જો, આ તમારો દાસ કિમ્હામ; તે મારા મુરબ્બી રાજા સાથે ભલે [નદી] ઊતરીને આવે. તમારી દષ્ટિમાં જે સારું લાગે તે તમે તેને માટે કરજો.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.37 પછી મને ઘેર જવા દેજો. જેથી હું મારા વતનમાં જ મૃત્યુ પામું, કારણ, મારા પૂર્વજોની કબર પણ ત્યાં છે. કિમ્હામ તમારી સેવા કરશે. નામદાર, તેને તમારી સાથે લઈ જાઓ. અને તમને જે યોગ્ય લાગે તે તેને માટે કરજો.” Faic an caibideilપવિત્ર બાઈબલ37 મને માંરા નગરમાં પાછો જવા દો ત્યાં માંરાં માંતાપિતાને મેં દફનાવ્યાં છે. હું રહીશ અને માંરા બાકીના વર્ષો તેમની કબર આગળ પૂરા કરીશ; ને ત્યાં જ મૃત્યુ પામીશ. માંરો સેવક કિમ્હામ ભલે તમાંરી સાથે આવે. અને આપને જેમ ઠીક લાગે તેમ એનું કરજો.” Faic an caibideil |