૨ શમુએલ 19:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 મારા માલિક રાજા મારા ચાકર સીબાએ તારી આગળ, મને બદનામ કર્યો છે. પણ મારા માલિક રાજા તું તો ઈશ્વરના દૂત જેવો છે. એટલા માટે તારી નજરમાં જે સારું લાગે તે કર. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 પણ મારા મુરબ્બી રાજા આગળ તેણે આ તમારા ચાકરનું વગોણું કર્યું છે. પણ મારા મુરબ્બી રાજા ઈશ્વરના દૂત જેવા છે; તો તમારી દષ્ટિમાં જે સારું લાગે તે કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 હે રાજા, મારા માલિક, તેણે આપની સમક્ષ મારી ખોટી નિંદા કરી, પણ આપ નામદાર તો ઈશ્વરના દૂત જેવા છો. તેથી તમને યોગ્ય લાગે તે કરો. Faic an caibideilપવિત્ર બાઈબલ27 પરંતુ પછી માંરો સેવક જ તમને મળવા આવ્યો, અને તમને માંરા વિષે દુષ્ટ વાતો કરી છે. હું જાણું છું કે તમે દેવદૂત જેવા છો, આપને યોગ્ય લાગે તેમ કરો. Faic an caibideil |