૨ શમુએલ 18:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 હવે દાઉદ બે દરવાજાની વચ્ચે બેઠો હતો. ચોકીદારે કોટના દરવાજાના છત ઉપર ચઢીને આંખો ઊંચી કરીને જોયું. તેણે જોયું કે એક માણસ દોડતો આવી રહ્યો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 હવે દાઉદ બે દરવાજાની વચમાં બેઠેલો હતો. ચોકીદાર કોટના દરવાજા પરના ધાબા પર ચઢ્યો, ને તેણે આંખો ઊંચી કરીને જોયું, તો એક માણસ એકલો દોડતો આવતો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 દાવિદ શહેરના અંદરના અને બહારના દરવાજાની વચ્ચેની જગ્યાએ બેઠો હતો. ચોકીદાર કોટની ટોચે ગયો અને દરવાજાના ધાબા પર બેઠો. તેણે બહાર જોયું તો એક માણસને દોડતો આવતો જોયો. Faic an caibideilપવિત્ર બાઈબલ24 દાઉદ નગરના બે દરવાજા વચ્ચે બેઠો હતો. ચોકીદાર નગરના કોટ ઉપર ચઢી ગયો તેણે જોયું, તો જુઓ એક મૅંણસ એકલો દોડતો આવતો હતો. Faic an caibideil |