૨ શમુએલ 16:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 આબ્શાલોમે હુશાયને કહ્યું, “શું તારા મિત્ર પ્રત્યેની તારી વફાદારી આવી જ છે? તું તેની સાથે શા માટે ન ગયો?” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 એથી આબ્શાલોમે હુશાયને કહ્યું, “શું તારા મિત્ર પ્રત્યે તારી માયા આવી જ કે? તારા મિત્રની સાથે તું કેમ ન ગયો?” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 આબ્શાલોમે તેને પૂછયું, “તારા મિત્ર દાવિદ પ્રત્યેની તારી આટલી વફાદારી છે? તું તેની સાથે કેમ ન ગયો?” Faic an caibideilપવિત્ર બાઈબલ17 પરંતુ આબ્શાલોમે તેને કહ્યું, “શું તારા મિત્ર પ્રત્યેની તારી આવી જ વફાદારી છે? તું તારા મિત્ર દાઉદ સાથે શા માંટે ન ગયો?” Faic an caibideil |