૨ શમુએલ 15:37 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 તેથી દાઉદનો મિત્ર, હુશાય, જયારે યરુશાલેમ નગરમાં પહોંચ્યો ત્યારે આબ્શાલોમ પણ તે નગરમાં પ્રવેશતો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 તેથી દાઉદનો મિત્ર હુશાય નગરમાં ગયો; અને આબ્શાલોમ [પણ] યરુશાલેમમાં આવ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.37 તેથી આબ્શાલોમ યરુશાલેમમાં આવી પહોંચ્યો ત્યારે દાવિદનો મિત્ર હુશાય શહેરમાં પાછો આવ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ37 તેથી આબ્શાલોમ યરૂશાલેમમાં દાખલ થતો હતો ત્યાં જ દાઉદનો મિત્ર હૂશાય પાછો નગરમાં આવ્યો. Faic an caibideil |