૨ શમુએલ 14:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 પછી હું તને જે કહું તે પ્રમાણે રાજા પાસે જઈને તેને કહે.” પછી યોઆબે તેને એ વાત કહી કે જે તેણે જઈને રાજાને કહેવાની હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને રાજાની પાસે અંદર જઈને તેની સાથે આ રીતે વાત કર.” શું શું કહેવું તે યોઆબે તેના મોંમાં મૂક્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 પછી રાજા પાસે જઈને હું તને કહું તે પ્રમાણે જ તારે કહેવાનું છે. પછી તેણે શું કહેવું તે યોઆબે તેને કહ્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ3 પછી રાજા પાસે જજે અને મુલાકાત માંગજે, અને પછી રાજાને આ શબ્દો કહેજે.” પછી યોઆબે તેને રાજાને શું કહેવું તે કહ્યું. Faic an caibideil |