૨ શમુએલ 14:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 વાતને યોગ્ય રીતે રજૂ કરવા માટે યોઆબે આ કામ કર્યું છે. ભૂમિ પર જે સર્વ બને છે તે જાણવામાં મારા માલિક તો ઈશ્વરના જેવો જ્ઞાની છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 એ વાતને જુદું રૂપ આપવા માટે તમારા ચાકર યોઆબે આ કામ કર્યું છે. અને પૃથ્વી પર જે કંઈ છે તે જાણવામાં તમે ઈશ્વરના દૂત જેવા જ્ઞાની છો.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 આ બનાવને એક નવો વળાંક આપવા માટે જ આપના સેવક યોઆબે આ કાર્ય કર્યું છે. હે રાજા, મારા માલિક, આપ તો ઈશ્વરના દૂત જેવા જ્ઞાની છો અને દેશમાં બનતું બધું જાણો છો.” Faic an caibideilપવિત્ર બાઈબલ20 સમગ્ર વાતને જુદું રૂપ આપવા માંટે જ તેણે આમ કર્યું હતું. માંરા દેવ, આપ તો દેવના દૂત જેવા જ્ઞાની છો અને પૃથ્વી પર શું થઈ રહ્યું છે તે બધુંય આપ જાણો છો.” Faic an caibideil |