૨ શમુએલ 13:35 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 પછી યોનાદાબે રાજાને કહ્યું કે, “જુઓ, રાજાના દીકરાઓ આવ્યા છે. જેમ મેં કહ્યું તે પ્રમાણે જ છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 યોનાદાબે રાજાને કહ્યું, “જો, રાજાના પુત્રો આવી પહોંચ્યા છે; જેમ તારા દાસે કહ્યું તેમ જ છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.35 યોનાદાબે દાવિદને કહ્યું, “મેં કહ્યું હતું તેમ એ તો તમારા પુત્રો જ આવી રહ્યા છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ35 યોનાદાબે રાજાને કહ્યું, “જુઓ, મેં કહ્યું હતું તે પ્રમાંણે તારા પુત્રો આવી રહ્યા છે.” Faic an caibideil |