૨ શમુએલ 13:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 આબ્શાલોમે રાજા પાસે જઈને કહ્યું કે, “હે રાજા જો હવે, તારા દાસ પાસે ઘેટાં કાતરનારાઓ છે. કૃપા કરી, રાજા તથા તેના ચાકરોને તમારા સેવક સાથે આવવાની પરવાનગી આપો.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અને આબ્શાલોમે રાજા પાસે જઈને કહ્યું, “રાજાજી, હું હમણાં મારા ઘેટાં કતરાવી રહ્યો છું. તો તમે તમારા સર્વ અમલદારો સાથે આવો એવી મારી વિનંતી છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 તેણે રાજાની પાસે જઈને કહ્યું, “રાજન, હું મારાં ઘેટાનું ઊન ઉતરાવી રહ્યો છું. તમે અને તમારા અધિકારીઓ મિજબાનીમાં પધારશો?” Faic an caibideilપવિત્ર બાઈબલ24 આબ્શાલોમે રાજા પાસે જઈને કહ્યું, “અત્યારે તો અમે ઘેટાંની ઊન કાતરી રહ્યાં છીએ, તેથી આપ આપના સેવકો સાથે પધારવાની કૃપા કરશો?” Faic an caibideil |