૨ શમુએલ 13:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 પણ જયારે દાઉદ રાજાએ એ સર્વ વાતો સાંભળી, ત્યારે તે ઘણો ગુસ્સે થયો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 પણ દાઉદ રાજાએ એ સર્વ વાતો સાંભળી, ત્યારે તેને ઘણો ક્રોધ ચઢ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 દાવિદ રાજાને એ બનાવની ખબર પડી ત્યારે તેનો ક્રોધ ભભૂકી ઊઠયો. Faic an caibideilપવિત્ર બાઈબલ21 જયારે દાઉદે આખી વાત જાણી ત્યારે તેને ઘણો ક્રોધ ચડયો. Faic an caibideil |