૨ શમુએલ 11:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 પછી દાઉદે સંદેશાવાહકને કહ્યું કે, “યોઆબને આમ કહેજે કે, ‘એથી તું દુઃખી ન થતો, કેમ કે તલવાર તો જેમ એકનો તેમ જ બીજાનો પણ નાશ કરે છે. તું નગર વિરુદ્ધ સખત યુદ્ધ કરીને, તેનો પરાજય કરજે.’ અને તું યોઆબને હિંમત આપજે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 ત્યારે દાઉદે સંદેશાવાહકને કહ્યું, “તું યોઆબને એમ કહેજે કે, એથી તું દુ:ખી ન થતો, કેમ કે તરવાર તો જેમ એકને તેમ બીજાને કાપી નાખે જ; નગર વિરુદ્ધ વધારે સખત યુદ્ધ મચાવીને તેનો પરાજય કર; અને તું તેને હિમ્મત આપજે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 દાવિદે સંદેશકને કહ્યું, “યોઆબને પ્રોત્સાહન આપજે અને તેને કહેજે કે નાસીપાસ ન થાય. કારણ, લડાઈમાં કોણ મરી જશે એ કોઈ કહી શકે નહિ. તેને વધારે જબ્બર હુમલો કરીને શહેરને કબજે કરવાનું કહેજે.” Faic an caibideilપવિત્ર બાઈબલ25 દાઉદે સંદેશવાહકને કહું, “યોઆબને હિંમત આપજે, અને કહેજે કે, ‘તે નિરાશ થાય નહિ, તરવાર આડી અવળી એક વ્યકિતને તથા તેની પછીનાને પણ માંરી શકે. નગર પર જોરદાર આક્રમણ કરીને તેનો કબજો મેળવો!’” Faic an caibideil |