૨ શમુએલ 11:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 તેણે દાઉદને કહ્યું, “આપણે બળવાન હતા તેનાથી પણ વધારે બળવાન શત્રુઓ હતા; તેઓ અમારી સમક્ષ મેદાનમાં આવ્યા પણ અમે દરવાજાના પ્રવેશદ્વારેથી જ તેમને પાછા પાડ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને સંદેશાવાહકે દાઉદને કહ્યું, “તે માણસો અમને પાછા હઠાવીને અમારી સામે મેદાનમાં બહાર આવ્યા, એટલે દરવાજામાં પેસતાં સુધી અમે તેમની ઉપર ધસારો કર્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 તેણે કહ્યું, “આપણા શત્રુ આપણા કરતાં વિશેષ બળવાન હતા. તેઓ શહેર બહાર આવીને અમારી સાથે મેદાનમાં લડયા. પણ અમે તેમને પાછા શહેરના દરવાજામાં ધકેલી દીધા. Faic an caibideilપવિત્ર બાઈબલ23 તેણે કહ્યું, “શત્રુઓ અમાંરા કરતાં વધુ બળવાન હતા અને અમાંરી સામે લડવા માંટે શહેરમાંથી નીકળીને મેદાનમાં આવ્યાં હતાં. પણ અમે તેમને છેક દરવાજા સુધી પાછા માંરી હટાવ્યાં. Faic an caibideil |