૨ શમુએલ 11:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 યરૂબ્બેશેથના દીકરા અબીમેલેખેને કોણે માર્યો? શું એક સ્ત્રીએ કોટ ઉપરથી ઘંટીનું ઉપલું પડ નાખ્યું તેથી તે તેબેસમાં મરણ નહોતો પામ્યો? શા માટે તમે કોટની એટલી નજીક ગયા?’ પછી તારે ઉત્તર આપવો કે, ‘તારો દાસ ઉરિયા હિત્તી પણ માર્યો ગયો છે.’” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 યરુબ્બેશેથના દિકરા અબિમેલેખને કોણે માર્યો? એક સ્ત્રીએ કોટ પરથી ઘંટીનું ઉપલું પડ નાખ્યાથી તે તેબેસમાં મરણ પામયો કે નહિ? છતાં તમે એટલા બધા કોટની નજીક કેમ ગયા?’ ત્યારે તું કહેજે કે, તારો દાસ ઉરિયા હિત્તી પણ માર્યો ગયો છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 ગિદિયોનનો પુત્ર અબિમેલેખ કેવી રીતે માર્યો ગયો એ શું તમને યાદ નથી? થેબેઝમાં એક સ્ત્રીએ કોટ ઉપરથી ઘંટીનું ઉપલું પડ ફેંકીને તેને મારી નાખ્યો નહોતો?’ જો રાજા તને એવું પૂછે તો તેમને આટલું કહેજે: ‘તમારો સેવક ઉરિયા હિત્તી પણ મરણ પામ્યો છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ21 શું તેબેસમાં એક સ્ત્રીએ ઘંટીનું પડ ફેંકીને યરૂબ્બેશેથના પુત્ર અબીમેલેખને માંરી નાખ્યો નહોતો? તમે એટલા બધા કોટની નજીક ગયા જ શા માંટે?’ તો તારે એમ કહેવું કે, ‘તમાંરો સેવક ઊરિયા હિત્તી પણ ત્યાં ગયો હતો અને મરી ગયો હતો.’” Faic an caibideil |