૨ શમુએલ 10:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 જયારે દાઉદે તે વિષે સાંભળ્યું, ત્યારે તેણે યોઆબ અને સૈન્યના સઘળા સૈનિકોને મોકલ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 દાઉદે એ વિષે સાંભળ્યું ત્યારે તેણે યોઆબને યોદ્ધાઓના આખા સૈન્ય સહિત મોકલ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 દાવિદે એ સાંભળીને યોઆબને સમગ્ર સૈન્ય લઈને તેમની સામે લડવા મોકલ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ7 આ સમાંચાર મળતા દાઉદે યોઆબને પોતાના અતિ શકિતશાળી સૈનિકોવાળા સમગ્ર સૈન્ય સાથે મોકલ્યો. Faic an caibideil |