૨ શમુએલ 1:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 અરે ઇઝરાયલની દીકરીઓ, શાઉલને માટે વિલાપ કરો, જેણે તમને સુંદર કિરમજી વસ્ત્રો પહેરાવ્યાં, જેણે સોનાનાં આભૂષણથી તમારાં વસ્ત્રો શણગાર્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અરે ઇઝરાયલની દીકરીઓ, શાઉલને માટે વિલાપ કરો. તેમણે તમને કિરમજી વસ્ત્રો પહેરાવીને મોજ કરાવી, તેમણે કંચનાભૂષણોથી તમારાં વસ્ત્રો શણગાર્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 “અરે, ઇઝરાયલની પુત્રીઓ, શાઉલ માટે વિલાપ કરો, તેણે તમને કિંમતી રાજવી વસ્ત્ર પહેરાવ્યાં; તેણે તમને સુવર્ણ અલંકારોથી સોહાવી. Faic an caibideilપવિત્ર બાઈબલ24 ઓ ઇસ્રાએલની પુત્રીઓ, શાઉલને માંટે વિલાપ કરો. તેણે તમને સર્વને સુંદર કિરમજી વસ્ત્રો પહેરાંવ્યાં, અને તમને સુવર્ણ આભૂષણોથી શણગાર્યાં. Faic an caibideil |