૨ રાજા 9:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 કેમ કે આહાબનું આખું કુટુંબ નાશ પામશે, આહાબના દરેક નર બાળકને તથા જે બંદીવાન હોય તેને તેમ જ સ્વતંત્ર હોય તેને હું નાબૂદ કરીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 કેમ કે આહાબનું આખું કુટુંબ નાશ પામશે; અને હું આહાબના દરેક નર બાળકને, તથા ઇઝરાયલમાં જે બંદીવાન હોય તેને તેમ જ જે છૂટો હોય તેને નાબૂદ કરીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 આહાબનું આખું કુટુંબ અને વંશજો માર્યા જશે; હું તેના કુટુંબના સગીર કે પુખ્ત સર્વ પુરુષોનું નિકંદન કરીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ8 હું આહાબના કુટુંબના પ્રત્યેક માણસનો સંહાર કરીશ. Faic an caibideil |