૨ રાજા 9:36 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 માટે તેઓએ પાછા આવીને યેહૂને ખબર આપી. તેણે કહ્યું, “યહોવાહે પોતાના સેવક તિશ્બી એલિયા દ્વારા જે વચન કહ્યું હતું તે આ છે કે, ‘યિઝ્રએલની ભૂમિમાં કૂતરાઓ ઇઝબેલનું માંસ ખાશે, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 માટે તેઓએ પાછા આવીને યેહૂને ખબર આપી. તેણે કહ્યું, “યહોવાનું વચન જે તેમણે પોતાના સેવક તિશ્બી એલિયા ધ્વારા કહ્યું હતું તે આ છે કે, ‘ઇઝબેલનું માસ યિઝ્એલના વાંટામાં કૂતરાં ખાશે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.36 તેમણે યેહૂને તેની જાણ કરી, તો તે બોલ્યો, “પ્રભુ પોતાના સેવક તિશ્બે નગરના એલિયા મારફતે બોલ્યા ત્યારે તેમણે આવું બનશે એવું કહ્યું હતું: ‘યિઝએલના ખીણપ્રદેશમાં કૂતરાં ઇઝબેલનું શબ ફાડી ખાશે. Faic an caibideilપવિત્ર બાઈબલ36 તેમણે પાછા આવીને યેહૂને વાત કરી ત્યારે તે બોલ્યો, “યહોવાએ પોતાના સેવક તિશ્બી એલિયા મારફત ઉચ્ચારેલાં આ વચન છે; Faic an caibideil |