૨ રાજા 9:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 તેના ચાકરો તેના શબને રથમાં યરુશાલેમ લાવ્યા અને દાઉદનગરમાં તેના પિતૃઓની સાથે તેની કબરમાં દફ્નાવ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 તેના ચાકરો તેને એક રથમાં યરુશાલેમ લઈ ગયા, ને તેઓએ તેને દાઉદનગરમાં તેને પિતૃઓની સાથે તેની કબરમાં દાટ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.28 તેના અમલદારો તેનું શબ રથમાં મૂકીને યરુશાલેમ લઈ ગયા અને તેને દાવિદનગરમાં રાજવી કબરોમાં દાટયો. Faic an caibideilપવિત્ર બાઈબલ28 ત્યાં જ તેનું અવસાન થયું. તેના નોકરો તેને રથમાં યરૂશાલેમ લઈ ગયા અને દાઉદના નગરમાં પિતૃઓ સાથે કબરમાં દફનાવ્યો. Faic an caibideil |
યેહૂએ અહાઝયાહને શોધ્યો. તે સમરુનમાં સંતાઈ ગયો હતો, પણ યેહૂના માણસો તેને ત્યાંથી પકડીને યેહૂ પાસે લાવ્યા અને તેઓએ તેને મારી નાખ્યો. પછી તેઓએ તેને દફનાવ્યો. કેમ કે, તેઓએ કહ્યું, “યહોશાફાટ કે જે ખરા હૃદયથી ઈશ્વરની શોધ કરતો હતો તેનો તે દીકરો છે.” તેથી અહાઝયાહ પછી તેના કુટુંબમાં યોઆશ વિના રાજય ચલાવી શકે એવો કોઈ સામર્થ્ય રહ્યો ન હતો.