૨ રાજા 9:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 એલિશા પ્રબોધકે પ્રબોધકોના દીકરાઓમાંના એકને બોલાવ્યો. અને તેને કહ્યું, “તારી કમર બાંધ, તારા હાથમાં તેલની આ શીશી લે. અને રામોથ ગિલ્યાદ જા.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 એલિશા પ્રબોધકે પ્રબોધકોના પુત્રોમાંના એકને બોલાવીને તેને કહ્યું, “તારી કમર બાંધ, ને તારા હાથમાં આ તેલની સીસી લઈને રામોથ-ગિલ્યાદ જા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 દરમ્યાનમાં એલિશા સંદેશવાહકે એક યુવાન સંદેશવાહકને બોલાવીને કહ્યું, “તૈયાર થા અને ગિલ્યાદના રામોથમાં જા. તારી સાથે આ ઓલિવ તેલની કૂપી લઈ જા. Faic an caibideilપવિત્ર બાઈબલ1 આ સમયે એલિશાએ યુવાન પ્રબોધકોમાંના એકને બોલાવીને કહ્યું, “તું તૈયાર થા; અને તેલની આ બરણી લઈને રામોથ-ગિલયાદ જા. Faic an caibideil |