૨ રાજા 8:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 અરામનો રાજા હઝાએલ સામે યુદ્ધ કરતો હતો, ત્યારે અરામીઓએ તેને રામા આગળ જે ઘા કર્યા હતા તે રુઝવવા માટે યોરામ રાજા પાછો યિઝ્રએલ આવ્યો. યહૂદિયાના રાજા યહોરામનો દીકરો અહાઝયાહ યિઝ્રએલમાં આહાબના દીકરા યોરામને જોવા આવ્યો, કેમ કે યોરામ ઘાયલ થયેલો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 તે અરામના રાજા હઝાએલની સામે યુદ્ધ કરતો હતો, ત્યારે અરામીઓએ તેને રામા આગળ જે ઘા માર્યા હતા તે રુઝવવા માટે યોરામ રાજા પાછો યિઝ્એલ આવ્યો. અને યહૂદિયાના રાજા યહોરામનો દીકરો અહાઝ્યા યિઝ્એલમાં આહાબના દીકરા યોરામને જોવા ગયો, કેમ કે યોરામ માંદો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 ગિલ્યાદના રામોથમાં અરામના રાજા હઝાએલ સામેની લડાઈમાં અરામીઓને હાથે થયેલા ઘાથી સાજો થવા યોરામ ઇઝરાયલ પાછો ફર્યો. યોરામ બીમાર હોવાથી યહૂદિયાનો રાજા અહાઝયા યોરામને મળવા યિઝએલ ગયો. Faic an caibideilપવિત્ર બાઈબલ29 રાજા યોરામ જે અરામના રાજા હઝાએલ સાથે લડતાં ઘાયલ થયો હતો, તે તેમાંથી સાજો થવા પાછો યિઝએલ ચાલ્યો ગયો, તે માંદો હતો તેથી અહાઝયા તેની ખબર કાઢવા યિઝએલ ગયો. Faic an caibideil |