૨ રાજા 8:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 આ રીતે અદોમે આજ સુધી યહૂદિયાની સત્તા સામે બળવો કરેલો છે. લિબ્નાહએ પણ તે જ સમયે બળવો કર્યો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 આ પ્રમાણે અદોમે આજ સુધી યહૂદિયાની સત્તા સામે બંડ કરેલું છે. વળી તે જ સમયે લિબ્નાએ પણ બંડ કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 ત્યારથી અદોમ યહૂદિયામાંથી સ્વતંત્ર રહ્યું છે. એ જ સમય દરમ્યાન લિબ્ના નગરે પણ બળવો કર્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ22 આ રીતે અદોમે બળવો કર્યો હતો અને યહૂદાના શાસન માંથી મુકિત મેળવી હતી. જે આજ દિવસ સુધી આ પ્રમાણે જ છે. લિબ્નાહે પણ યહૂદા સામે આજ રીતે બળવો કર્યો હતો. Faic an caibideil |