૨ રાજા 7:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પછી તેઓએ એકબીજાને કહ્યું, “આપણે આ બરાબર નથી કરતા. આ તો વધામણીનો દિવસ છે, પણ આપણે તો તે વિષે ચૂપ રહ્યા છીએ. જો આપણે સવાર સુધી રાહ જોઈશું, તો આપણા પર શિક્ષા આવી પડશે. તો હવે ચાલો, આપણે જઈને રાજાના કુટુંબીઓને કહીએ.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 પછી તેઓએ એકબીજાને કહ્યું, “આ આપણે ઠીક નથી કરતા. આ દિવસ તો વધામણીનો દિવસ છે, ને આપણે તો ચૂપ રહ્યા છીએ. જો સવારના અજવાળા સુધી આપણે થોભીશું, તો આપણા પર શિક્ષા આવી પડશે. માટે હવે ચાલો, આપણે જઈને રાજાના ઘરનાંને ખબર અપીએ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 પણ પછી તેમણે એકબીજાને કહ્યું, “આ કંઈ આપણે સારું કરતા નથી; આપણી પાસે આ ખુશખબરનો દિવસ છે. તેથી આપણે ચૂપ રહેવું ન જોઈએ. જો આપણે સવાર સુધી સમાચાર આપવાનું મુલતવી રાખીશું તો આપણને જરૂર શિક્ષા થશે; તેથી ચાલો, જઈને રાજમહેલમાં તાકીદે ખબર પહોંચાડીએ.” Faic an caibideilપવિત્ર બાઈબલ9 પછી તેઓએ એકબીજાને કહ્યું, “આપણે જે કરી રહ્યાં છીએ તે બરાબર નથી. આ તો ઉજવણીનો દિવસ છે અને આપણે નગરના લોકોને જણાવતા નથી! જો આપણે સવાર સુધી રાહ જોઇશું, તો એ તો ગુનો હશે તેથી ચાલો, આપણે રાજાના મહેલ પાસે પાછા જઇએ અને રાજાને કહીએ કે શું થયું હતું.” Faic an caibideil |