૨ રાજા 7:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 અને એમ જ બન્યું, કેમ કે લોકોએ તેને દરવાજા આગળ જ પગ નીચે કચડી નાખ્યો અને તે મરણ પામ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને તે જ પ્રમાણે તેને થયું; કેમ કે તે દરવાજામાં લોકોના પગ નીચે છૂંદાઈને મરણ પામ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 અને તેને તે જ પ્રમાણે થયું. તે નગરને દરવાજે લોકોના પગ નીચે ચગદાઈને મરણ પામ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ20 અને એમ જ બન્યું; લોકોએ તેને દરવાજા આગળ જ પગ નીચે કચડી નાખ્યો અને તે મરી ગયો. Faic an caibideil |