૨ રાજા 7:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 પછી દરવાજાના ચોકીદારોએ બૂમ પાડીને રાજાના કુટુંબીઓને ખબર પહોંચાડી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 તેણે દરવાનોને હાંક મારી. અને તેઓએ અંત:પુરમાં રાજાના ઘરનાંને ખબર આપી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 પછી દરવાનોએ પોકાર પાડીને એ વાતની ખબર રાજમહેલમાં પહોંચાડી. Faic an caibideilપવિત્ર બાઈબલ11 પછી દરવાજાના ચોકીદારોએ બૂમ પાડીને રાજાના મહેલમાં ખબર પહોંચાડી. Faic an caibideil |