૨ રાજા 6:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેઓમાંના એકે કહ્યું, “કૃપા કરી તારા ચાકરો સાથે આવ.” એલિશાએ કહ્યું, “હું આવીશ.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને કોઈએકે કહ્યું, “કૃપા કરીને રાજી થઈને આ તમારા દાસો સાથે ચાલો.” એલિશાએ ઉત્તર આપ્યો, “હું આવીશ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 તેઓમાંથી એકે એલિશાને તેમની સાથે જવા વિનંતી કરી; તેથી તે જવા સંમત થયો. Faic an caibideilપવિત્ર બાઈબલ3 ત્યારે એક જણ બોલ્યો, “આપ પણ આ સેવકો સાથે આવવાની કૃપા કરો.” એલિશાએ કહ્યું, “સારું, હું આવીશ.” Faic an caibideil |