૨ રાજા 6:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 તેણે કહ્યું, “જો યહોવાહ તને મદદ ન કરે, તો હું તને કયાંથી મદદ કરું? ખળીમાંથી કે દ્રાક્ષકુંડમાંથી?” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 તેણે કહ્યું, “જો યહોવા તને સહાય ન કરે, તો હું ક્યાંથી તને સહાય કરું? ખળીમાંથી કે, દ્રાક્ષાકુંડમાંથી?” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 તેણે કહ્યું, “પ્રભુ તરફથી મદદ ન મળતી હોય ત્યાં હું તને કેવી રીતે મદદ કરું? મારી પાસે કંઈ ઘઉં કે દ્રાક્ષાસવ છે? Faic an caibideilપવિત્ર બાઈબલ27 રાજાએ કહ્યું, “જો યહોવા તને મદદ ન કરતા હોય, તો હું તને કયાંથી મદદ કરવાનો હતો? તને આપવા માંટે માંરી પાસે નથી અનાજ કે નથી દ્રાક્ષારસ.” Faic an caibideil |