૨ રાજા 5:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 અરામીઓનું સૈન્ય ઇઝરાયલમાં થઈને પાછું ફરતું હતું ત્યારે તેઓ એક નાની છોકરીને પકડી લાવ્યા હતા. નામાને પોતાની પત્નીની દાસી તરીકે રાખી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને અરામીઓ ધાડાબંધ નીકળી પડ્યા હતા, ને ઇઝરાયલ દેશમાંથી પાછા આવતાં તેઓ એક નાની છોકરીને પકડી લાવ્યા હતા; અને તે નામાનની પત્નીની દાસી થઈ રહી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 ઇઝરાયલ પરના એક હુમલામાં અરામીઓ એક નાની ઇઝરાયલી છોકરીને પકડી લાવ્યા હતા, જે નામાનની પત્નીની દાસી બની. Faic an caibideilપવિત્ર બાઈબલ2 અરામના દળો ઇસ્રાએલમાં થઈને પાછાં ફરતાં હતા ત્યારે કેટલાંક બંદીવાનો સાથે એક નાની છોકરીને પણ તેઓ ગુલામ તરીકે પકડી ગયા હતા. તેને નામાંનની પત્નીની દાસી તરીકે રાખવામાં આવી હતી. Faic an caibideil |