૨ રાજા 4:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 ત્યારે એલિશાએ ગેહઝીને કહ્યું, “ગેહઝી, કમર બાંધીને તથા મારી લાકડી તારા હાથમાં લઈને રસ્તો પકડ. તેના ઘરે જા. જો રસ્તામાં તને કોઈ મળે તો તેને સલામ કરતો નહિ અને જો કોઈ તને સલામ કરે તો, તેને સામે સલામ કરતો નહિ. મારી લાકડી તે બાળકના મુખ પર મૂકજે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 ત્યારે ઈશ્વરભક્તે ગેહઝીને કહ્યું, “તારી કમર બાંધીને તથા તારી લાકડી તારા હાથમાં લઈને રસ્તો પકડ. કોઈ માણસ તને મળે તો તેને સલામ કરતો નહિ; અને કોઈ તને સલામ કરે, તો તેને સામી સલામ કરતો નહિ. અને છોકરાના મોં પર મારી લાકડી મૂકજે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 એલિશાએ ગેહઝી તરફ ફરીને તેને કહ્યું, “કમર કાસીને ઝટપટ તૈયાર થઈ જા અને મારી લાકડી લઈને જા. કોઈ તને મળે તેને સલામ પાઠવવા પણ થોભતો નહિ, અને કોઈ તને સલામ પાઠવે, તો સામી સલામ પાઠવવાય થોભીશ નહિ. સીધો ઘેર જા અને છોકરાના મોં પર મારી લાકડી મૂક.” Faic an caibideilપવિત્ર બાઈબલ29 એલિશાએ કહ્યું, “ગેહઝીન, કમર કસ, માંરી લાકડી લે અને દોડતો જા, રસ્તે કોઈ મળે તો તેને પ્રણામ કરવા પણ રોકાઈશ નહિ, માંરી લાકડી તે બાળકના મોંઢા પર મૂકજે.” Faic an caibideil |