૨ રાજા 3:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 પરંતુ જયારે મોઆબીઓ ઇઝરાયલની છાવણીમાં આવ્યા, ત્યારે ઇઝરાયલીઓએ ઊભા થઈને મોઆબીઓને એવા માર્યા કે તેઓ તેમની આગળથી નાસી ગયા. ઇઝરાયલીઓ મોઆબીઓને મારતાં મારતાં તેઓને દેશમાંથી દૂર લઈ ગયા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 તેઓ ઇઝરાયલની છાવણી પાસે આવ્યા ત્યારે ઇઝરાયલીઓએ ઊઠીને મોઆબીઓને એવા માર્યા કે તેઓ તેમની આગળથી નાઠા; અને તેઓ મોઆબીઓને મારતા મારતા દેશમાં દૂર સુધી ગયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 તેઓ છાવણીમાં પહોંચ્યા એટલે ઇઝરાયલીઓએ તેમના પર હુમલો કર્યો એટલે મોઆબીઓ તેમનાથી ભાગ્યા. ઇઝરાયલીઓએ છેક તેમના દેશ સુધી પીછો કરી તેમની ક્તલ ચલાવી અને તેમણે તેમનાં નગરોનો નાશ કર્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ24 પરંતુ જયારે મોઆબીઓ ઇસ્રાએલીની છાવણીએ આવ્યા ત્યારે ઇસ્રાએલીઓએ ઉભા થઇને મોઆબીઓની સામે હુમલો કર્યો અને પછી મોઆબીઓ ત્યાથી ભાગવા લાગ્યા. ઇસ્રાએલીઓએ મોઆબીઓને પૂર્ણ રીતે હરાવ્યા. Faic an caibideil |