૨ રાજા 3:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 જયારે બધા મોઆબીઓએ સાંભળ્યું કે, રાજાઓ તેઓની સાથે યુદ્ધ કરવા આવ્યા છે, ત્યારે શસ્ત્ર સજી શકે એવા માણસો એકત્ર થઈને સરહદ પર ઊભા રહ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 હવે સર્વ મોઆબીઓએ સાંભળ્યું, “રાજાઓ અમારી સામે યુદ્ધ કરવા માટે ચઢી આવ્યા છે, ” ત્યારે શસ્ત્ર સજી શકે એવા તથા તેથી વધારે [વયના] સર્વ એકઠા થઈને સરહદ પર ઊભા રહ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 મોઆબીઓએ સાંભળ્યું કે ત્રણ રાજાઓ તેમના પર આક્રમણ લઈ આવ્યા છે ત્યારે શસ્ત્ર સજી શકે તેવી ઉંમરના બધા માણસો એકઠા થયા અને તેમણે સરહદ પર મોરચો માંડયો. Faic an caibideilપવિત્ર બાઈબલ21 જયારે મોઆબીઓને ખબર પડી કે ત્રણ રાજાઓ તેમની સાથે યુદ્ધ કરવા આવ્યા છે, ત્યારે હથિયાર ધારણ કરી શકે એવા એકે એક પુખ્ત વયના માંણસને બોલાવવામાં આવ્યો, અને સરહદ પર ગોઠવી દેવામાં આવ્યો. Faic an caibideil |