૨ રાજા 3:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 આ તો યહોવાહની દ્રષ્ટિમાં નાની બાબત છે. વળી તે મોઆબીઓને પણ તમારા હાથમાં સોંપી દેશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને આ તો યહોવાની ર્દષ્ટિમાં ફક્ત જૂજ જેવું છે; વળી તે મોઆબીઓને પણ તમારા હાથમાં સોંપી દેશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 વળી, એલિશાએ કહ્યું, “એમ કરવું એ તો પ્રભુને માટે સાવ નજીવી બાબત છે અને તે તમને મોઆબીઓ પર વિજય પણ અપાવશે. Faic an caibideilપવિત્ર બાઈબલ18 પણ આ યહોવાની દ્રષ્ટિએ જાણે ઓછું હોય તેમ તે મોઆબને જ તમાંરા હાથમાં સોંપી દેશે. Faic an caibideil |