૨ રાજા 25:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 ત્યાર પછી નાનાથી માંડીને મોટા સુધી બધા જ લોકો તથા સૈનિકોના સેનાપતિઓ ઊઠ્યા અને મિસર નાસી ગયા, કેમ, કે તેઓ બાબિલવાસીઓથી ડરતા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 પછી નાનામોટા સર્વ લોક તથા સૈન્યના સરદારો ઊઠીને મિસરમાં ગયા, કેમ કે તેઓ કાસ્દીઓથી બીધા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 પછી ગરીબતવંગર સર્વ ઇઝરાયલીઓ અને સૈન્યના અમલદારો ત્યાંથી ઇજિપ્ત જતા રહ્યા, કારણ, તેઓ ખાલદીઓથી ગભરાતા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ26 ત્યારબાદ નાનાંમોટાં બધાંજ લોકો ઇસ્રાએલીઓ તથા લશ્કરના અમલદારો બાબિલવાસીઓની બીકથી મિસર ભાગી ગયા. Faic an caibideil |