૨ રાજા 22:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 પણ યહૂદિયાના રાજા જેણે તને યહોવાહની ઇચ્છા જાણવા મોકલ્યો છે, તેને એમ કહેજે, ઇઝરાયલના ઈશ્વર યહોવાહ તમે સાંભળેલી વાતો વિષે એમ કહે છે કે, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 પણ યહૂદિયાનો રાજા જેણે તમને યહોવાને પૂછવા માટે મોકલ્યા તેને તમે એવું કહેજો કે, જે વાતો તેં સાંભળી છે તે વિષે ઇઝરાયલનો ઈશ્વર યહોવા એવું કહે છે કે, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18-19 ‘પણ તમને મારી પાસે પૂછવા મોકલનાર યહૂદિયાના રાજાનું હૃદય તો પસ્તાવિક છે અને તેણે પોતાને મારી સમક્ષ લીન કર્યો છે. યરુશાલેમ ઉજ્જડ બની જશે અને તેના રહેવાસીઓ શાપસૂચક બની જશે એવી મારી ધમકી સાંભળીને તે તો પોતાનાં વસ્ત્ર ફાડીને રડયો છે. મેં તેની પ્રાર્થના સાંભળી છે; તેથી હું તેને કહું છું કે, Faic an caibideilપવિત્ર બાઈબલ18 “અને જે વ્યકિતએ તમને યહોવાને પ્રશ્ર્ન કરવા મોકલ્યો છે તે યહૂદાના રાજાને તમે જઇને કહો, ‘ઇસ્રાએલના દેવ યહોવા તમે સાંભળેલી વાતો વિષે આમ કહે છે. Faic an caibideil |