૨ રાજા 20:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 હિઝકિયા તેના પિતૃઓની સાથે ઊંઘી ગયો, પછી તેનો દીકરો મનાશ્શા તેની જગ્યાએ રાજા બન્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 હિઝકિયા પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો; અને તેના દીકરા મનાશ્શાએ તેની જગાએ રાજ કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 હિઝકિયા મરણ પામ્યો. તેના પછી તેની જગ્યાએ તેનો પુત્ર મનાશ્શા રાજા બન્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ21 એ પછી હિઝિક્યા પિતૃલોકને પામ્યો એટલે તેનો પુત્ર મનાશ્શા તેના પછી ગાદીએ આવ્યો અને રાજ કરવા લાગ્યો. Faic an caibideil |