૨ રાજા 19:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 અને તેઓના દેવોને અગ્નિમાં નાખી દીધા છે, કેમ કે તેઓ દેવો નહોતા, તે તો માણસોના હાથે કરેલું કામ હતું, ફક્ત પથ્થર અને લાકડાં હતાં. તેથી જ આશ્શૂરીઓએ તેઓનો નાશ કર્યો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને તેમના દેવોને બાળી નાખ્યા છે; કેમ કે તે ઈશ્વર નહોતા, પણ માણસોના હાથોનું કામ એટલે લાકડું તથા પથ્થર હતા; તેથી તેઓએ તેમનો નાશ કર્યો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 તેમણે તેમના દેવોને બાળી નાખ્યા; જો કે એ તો દેવો હતા જ નહિ, પણ માત્ર માનવ હાથે બનાવેલી લાકડાની અને પથ્થરની પ્રતિમાઓ જ હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ18 અને તેમના દેવોને અગ્નિમાં પધરાવી દીધા છે! પણ એ દેવો નહોતા, એ તો માણસોના હાથની બનાવેલી વસ્તુ, ફકત પથ્થર અને લાકડાં હતા, અને તેથી જ તેમણે તેમનો નાશ કર્યો હતો. Faic an caibideil |