૨ રાજા 18:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 હિઝકિયા રાજાના કારકિર્દીને ચોથા વર્ષે એટલે કે ઇઝરાયલના રાજા એલાના દીકરા હોશિયા રાજાના કારકિર્દીને સાતમા વર્ષે એમ થયું કે આશ્શૂરના રાજા શાલ્માનેસેરે સમરુન પર આક્રમણ કરીને તેને ઘેરી લીધું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 હિઝકિયા રાજાએ ચોથે વર્ષે, એટલે ઇઝરાયલના રાજા એલાના દીકરા હોશિયાને સાતમે વર્ષે એમ થયું કે આશૂરના રાજા શાલ્માનેસેરે સમરુન પર ચઢાઈ કરીને તેને ઘેરી લીધું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 હિઝકિયા રાજાના અમલના ચોથા વર્ષમાં, એટલે કે, હોશિયા રાજાના ઇઝરાયલ પરના અમલના સાતમા વર્ષમાં આશ્શૂરના સમ્રાટ શાલ્મનેશેરે ઇઝરાયલ પર ચઢાઈ કરી અને સમરૂનને ઘેરો ઘાલ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ9 યહૂદાના રાજા હિઝિક્યાના શાસનના 4થા વર્ષે, એટલે કે ઇસ્રાએલમાં હોશિયા રાજાના શાસનનું 7મું વર્ષ ચાલતું હતું આશ્શૂરના રાજા શાલ્માનેસેરે ઇસ્રાએલ પર આક્રમણ કર્યુ અને સમરૂન નગરને ઘેરો ઘાલ્યો, અને તે કબજે કર્યુ. Faic an caibideil |